સહજાનંદ હસ્તકલા એ ભગવાન શ્રી સ્વામિનારાયણના અવનવી પેટર્નના વાઘા બનાવે છે. સહજાનંદ હસ્તકલા ની શરૂવાત મેં, 2006 માં થઈ હતી. આજ સુધી માં સહજાનંદ હસ્તકલા એ 300 થી પણ વધારે ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરોની મુર્તિના વાઘા બનાવી ચુક્યા છે.અને બાલુડા ઘનશ્યામ મહારાજની મુર્તિ તથા અવનવી પેટર્નના વાઘા બનાવવાનું કામ સહજાનંદ હસ્તકલા કરે છે.સાથે સાથે ઘરેણા અને વાઘા માં હેન્ડવર્કના વાઘા, એમ્બ્રોડરીના વાઘા, સિલાયના વાઘા તેમજ અલગ અલગ તહેવારના વાઘા પણ બનવવાનું કામ સહજાનંદ હસ્તકલા કરે છે. એનાથી વિશેષ વિશ્વનો સૌથી મોટો સ્વામિનારાયણ ભગવાનના વાઘાનો એક માત્ર શૉ રૂમ એટલે જ સહજાનંદ હસ્તકલા.