અંબરીષને ભુલાવે એવું આત્મનિવેદીપણું અને પર્વત પણ નાનો પડે એવી જબરી નિષ્ઠા. જાડી ભાષા છતાં મૃદુ સ્વભાવવાળા, સદા મૂર્તિમાં રહેનારા ભક્તરાજ શ્રી પર્વતભાઈના ચરણોમાં કોટી કોટી વંદન.