September 1, 2021 Leave a Comment સદ્દગુરુ દેવાનંદસ્વામી સ્મૃતિદિન શ્રી સ્વામિનારાયણ ભગવાનના અષ્ટનંદકવિઓમાં જેમનો સમાવેશ થાય છે એવા સદ્દગુરુ દેવાનંદસ્વામીના સ્મૃતિદિને તેમના ચરણોમાં કોટી કોટી વંદન.
August 22, 2021 Leave a Comment ભક્તરાજ શ્રી પર્વતભાઈ અંબરીષને ભુલાવે એવું આત્મનિવેદીપણું અને પર્વત પણ નાનો પડે એવી જબરી નિષ્ઠા. જાડી ભાષા છતાં મૃદુ સ્વભાવવાળા, સદા મૂર્તિમાં રહેનારા ભક્તરાજ શ્રી પર્વતભાઈના ચરણોમાં કોટી કોટી વંદન.
July 25, 2021 Leave a Comment હિંડોળા પ્રારંભ 25-7-2021 થી 24-8-2021 ચાલો આ એક મહિના દરમિયાન સ્વામિનારાયણ ભગવાનને અવનવા હિંડોળે ઝુલાવીને મનુષ્ય જીવનમાં ધન્યતા અનુભવીએ.
July 5, 2021 Leave a Comment રામાનંદસ્વામી અને નીલકંઠવર્ણીનો પ્રથમ મેળાપ વિક્રમ સંવત 1856 ના જેઠ વદ બારસના શુભ દિને નીલકંઠવર્ણી અને રામાનંદસ્વામીનો પ્રથમ મેળાપ પીપલાણા ગામે થયો હતો જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારાઈ ગયો છે.